ભુજ મધ્યે અનુસૂચિત જાતિ સમાજ ના કાર્યક્રમ મા અનુસૂચિત જાતિ સમાજ ને જાહેર મંચ પર માનસિક આભળછેટ દાખવનાર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને અને સાહીત્ય કાર યોગેશ બોક્સા જાતિ અપમાનિત નિવેદન સાથે શબ્દ બોલે છે અને એ કાર્યક્રમ મા દખલ ના પડે એટલે પોલીસ પણ ફરિયાદ ની બાંહેધરી આપી પણ કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરી ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નખત્રાણા ખાતે નખત્રાણા રાષ્ટ્રીય દલીત અધીકાર મંચ ના પ્રમુખ કરણ બુચિયા. દિનેશ.. મહેશ બૂચિયા. રમેશ બુચિયાં. નવીન કુવટ . જેન્તી કુંવટ. નીતિન સીજુ પીંજારા મુબારક નખત્રાણા વગેરે ધરણા પર બેસી ગયા છીએ અને એક જ માંગ ફરિયાદ દાખલ થાય તો જ આ પોલીસ સ્ટેશન નું આંગણ મુકશુ....અને રાજકીય દરેક પક્ષો ને વીનંતી કે તમારી ખુરસી માટે કોઈ પણ સમાજ કે જાતી ને નીશાન ન બનાવવા મા આવે બાદ માં રાત્રે ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશન માં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને નખત્રાણા પોલીસ સ્ટેશન માં ધરણાં કાર્યક્રમ પુરો કરવામાં આવેલ તેવું નખત્રાણા તાલુકાના રાષ્ટ્રીય દલીત અધીકાર મંચ ના પ્રમુખ કરણ ભાઇ બુચીયા એ જણાવ્યું હતું રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ