નખત્રાણા તાલુકાના ઐયર ગામે જે બે દિવસ આગાઉ માલધારીઓ અને ખેડૂતો વચ્ચે જે ઝગડો થયો હતો તે સખ્ત શબ્દો મા વિખોડી ને તેનો આજે સમાધાન કરવામા આવ્યો હતો અને ફરી એવા બનાવ ના બને તેવું ગામ ના આગેવાન દેવશીભાઈ સાખલા અને નખત્રણા તાલુકા પંચાયત ના SP સદસ્ય હિતેશભાઇ બારુ ખાસ ભલામણ કરી હતી આ સમાધાન મા ગામના આગેવાનો SP સરપંચ હિતેશભાઇ પટેલ , પુંજાભાઈ પટેલ , અબજીભાઇ પટેલ , શંકરભાઈ પટેલ , દેવજીભાઈ પટેલ , ડાયાભાઈ પટેલ , મણીલાલ ચૌહાણ , હરીભાઇ સોનારા , રામજીભાઈ આહિર , આમધભાઇ રાયમા , ઉરસભાઇ રાયમા , અબ્દુલભાઇ રાયમા , અધ્રેમાનભાઇ રાયમા , સાલેમામદભાઇ રાયમા , હાસમ રાયમા , કાસમ રાયમા , કરીમ રાયમા , રમજાન રાયમા સહિત તમામ ગામના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ