નરા મહેશ્ચરી મેઘવાળ સમાજ ગણેશ મંદિર માટે ઉઠાવી અવાઝ

આજે નરા મહેશ્ચરી મેઘવાળ સમાજ દ્વારા નરા થી ૨ કીલોમીટર ગજણસર રસ્તા પર આવેલો શ્રી અકોડીયા વારા ગણેશ મંદિર ખાતે નરા મહેશ્ચરી મેઘવાળ સમાજ દ્વારા પેડી પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ  અને આ મંદીર ની ભુમી ને વિકસિત કરવા નું આયોજન કરવામાં આવ્યું આ મંદીર મહેશ્ચરી સમાજ નું  ઐતિહાસિક અંદાજીત ૧૨૦૦ વષૅ જુનુ મદીર આવેલું છે અને આ મંદીર ની આસપાસ ૪૦૦ એકર જમીન મંદિર ની ભુમી તરીકે ઓળખાય છે અને આજે નરા મેઘવાળ સમાજ ત્યાં એકત્રીત થઇ ને આ ભુમી ઉપર કોઈ અન્ય સમાજ વસવાટ ન કરે તેવી સરકાર પાસે અપીલ કરવા માટે નું ઠરાવ કરવામાં આવ્યું નરા મેઘવાળ સમાજ હવે ત્યાં વસવાટ કરશે અને મંદિર ની ભુમી ને વીકસાવી અને ટ્રસ્ટ નું નિર્માણ કરશે તેવું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો નરા નાં  સરપંચ શ્રી રાજુભાઈ સરદાર સાથે ગામ ના મેઘવાળ સમાજ ના  અગ્રણી ભીમજીભાઈ ફફલ ,મુળજીભાઈ અબચુંગ, જેઠાભાઇ જંજક, સુમારભાઈ ફફલ, વીરજીભાઈ ફફલ, આચુભાઈ મારવાડા,  વાછીયાભાઈ અબચુંગ, લધાભાઈ ફફલ,  કાનજીભાઈ ફફલ, શંકરભાઈ મહેશ્ચરી, રામજીભાઈ ફફલ, હરેશભાઈ ફફલ, નારાણભાઈ ફફલ, મીઠુભાઈ ફફલ,  ગાગજીભાઈ મારવાડા,  દેશરભાઈ મારવાડા જુમાભાઈ બડીયા, કરશનભાઈ બડીયા મુરજીભાઈ જંજક, કરસનભાઈ ફફલ,  વાલજીભાઈ ફફલ,  રવજીભાઈ ફફલ, ધનજીભાઈ ફફલ, નાનજીભાઈ ફફલ, હીરાભાઈ મારવાડા, મુરજીભાઈ મારવાડા, તથા તમામ ભાઈઓ માતાઓ બહેનો એ હાજર રહયા હતા રિપોર્ટર: રમજાન રાયમા ઐયર કચ્છ સંપર્ક નંબર ૯૭૨૫૧૨૯૫૪૨ 

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ